Monday, November 26, 2018

સંધ્યા.

આથમતો સૂર્ય જોઇને કઈંક આવુ લાગે.

એ..રી.. સખી ન ચુકીશ આ નજારો,
અલકમલકની વાતો છોડ.

નિશ્ચિત આ સુરજ પેલી સંધ્યાનો પ્રેમી,
જોને એને જોઇ કેવો રાતોચોળ.

7 comments:

Pity desai said...

Must.

KRISHANA DATTA said...

આભાર

Unknown said...

સુરજને પણ શાંત કરવા વાળું કોઈકતો છે...હો..🤔🤔🤔
સાચુને દત્તાબેન...

Unknown said...

Nice 👌👌

KRISHANA DATTA said...

હા... ખરી વાત.

KRISHANA DATTA said...

Thanks

KRISHANA DATTA said...

Thanks