Friday, April 10, 2026

તારી યાદ

તોફાન અને વંટોળ સમી ઘાતક તારી યાદ,
મારું આખું મન તહસ - નહસ કરી નાંખે.

પીડાનું ચક્કર ફર્યાં પછી બંધાણી મારું મન,
ફરી તને ઝાંખે, ફરી તારી યાદ ચાખે.



લાગણીઓ પણ આવી જ - અપરાજિતા ( Undefeatable)

No comments: