KRISHANA DATTA
Tuesday, January 27, 2026
કહાની
›
એણે જ્યાં પુર્ણવિરામ મૂક્યું, તું કાં કહાની લખતી રહે ❓ મગજ તો ક્યાં અટકવું જાણે સખી, આ લાગણીઓ કાયમ બકતી રહે.
Tuesday, December 16, 2025
આશ
›
તારા આવવાની આશ, બની હવે દ્રઢ વિશ્વાસ, અને ના આવે તો ય શું ❓ તું તો છે જ, સાવ હ્રદય ની પાસ.
Friday, May 2, 2025
ફક્ત ગુજરાતી
›
"ફક્ત ગુજરાતી" એ જપન રાવલ અને દેવ ભાવસારે શરૂ કરેલી એક અનોખી પહેલ છે, જેનું મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષાના કાવ્ય અને સાહિત્ય ક્ષેત્રે...
Tuesday, September 3, 2024
સ્થિર ઊભેલું મારું ગામ.
›
એક ભાગતું શહેર મારી પાછળ પડ્યું છે, એનાથી છૂટવા મારે ઓલા સ્થિર ઉભેલા ગામે જ જવું પડશે. સુંદર છે તારી ઉંચી ઉંચી ઇમારતો ને વાંકા ચ...
Thursday, May 16, 2024
હાં.. જિંદગી સફળ જ રહી..
›
અધુરાશ એ અકળ જ રહી, એક આ જમણી આંખ સજળ જ રહી, ઠેબા અને ઠોકરોનો ના કોઈ અફસોસ હવે, મળ્યો તું તો જોને, જિંદગી જાણે સફળ જ રહી. બસ તારા તરફની આ લ...
Wednesday, March 13, 2024
ફરી
›
આજે ફરી એક તારા વિચારે મન ચકરાવે ચડ્યું, હજી હાલ પડ્યો હતો યુદ્ધ વિરામ અને મન - મગજે ફરી રણશીંગુ ફૂંક્યું. મન છે કે છે સાલું પારેવું ?!? ફરી...
Wednesday, February 28, 2024
વિચારો
›
સત્યને છેડે પહોંચી જ ના શકાયું, વિચારો આખી વાટ ખાઈ ગઈ, સપનાંઓ આંખોના પોપચે ટકોરા દઈ પાછા વળી ગયા, વિચારો આખી રાત ખાઈ ગઈ.
›
Home
View web version