SOMETIMES
EXISTENCE FEELS LIKE THIS
છેડા જેવું કંઇ નહિ ને જીંદગી લાગે ગુંચળુ સેવ,
એમાંય દુ:ખો વાગોળ્યા કરે, આ મનને તરફડવાની ટેવ.
વિચારૂં છું કે કદાચ જીંદગી તો મીઠી જ હશે પણ આ વાગોળવાની આદતને લીધે જ ફિક્કી બની જતી હશે.🤔🤔🤔
પણ તમનેે તમારી જીંદગીમાંં કોઇ છેડો મળી જાય તો કહેજો જરા. 💜💜💜💜